સાવરકુંડલા: સમાજમુખી શિક્ષણ પ્રયોગો માટે સાવરકુંડલાના ડો. મયુરભાઈ દેસાઈને શ્રેષ્ઠ શિક્ષકનો ખિતાબ મળ્યો
Savar Kundla, Amreli | Sep 5, 2025
દર વર્ષે શિક્ષક દિવસના અવસર પર જિલ્લાકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકોનું બહુમાન કરવામાં આવે છે. આ વર્ષે અમરેલીમાં આયોજિત મુખ્ય...