ગોધરાના કોઠી ચોકડી પાસે ઉત્તમ કાર એસી ગેરેજમાં અચાનક આગ લાગતા અફરા-તફરી, ફાયર બ્રિગેડે તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી.ગોધરા શહેરના કોઠી ચોકડી વિસ્તારમાં આવેલ ઉત્તમ કાર એસી (Uttam Car AC) નામના એક ગેરેજની દુકાનમાં આજે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, ગેરેજમાં કાર એસી રિપેરિંગને લગતો સામાન અને અન્ય જ્વલનશીલ પદાર્થો હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. આગ લાગવાની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવતા, ગ