મેઘરજ: સેવા પખવાડિયા અંતર્ગત PHC સેન્ટર ખાતે ભાજપ દ્વારા રક્ત દાન કેમ્પ યોજવામાં આવ્યો
સેવા પખવાડિયા અંતર્ગત PHC સેન્ટર ખાતે ભાજપ દ્વારા રક્ત દાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા રક્ત દાન કરવામાં આવ્યું હતું.પાર્ટી ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.