ભરૂચ: એલસીબીએ વાલિયા તાલુકાના સિલુડી ગામના તળાવ કિનારે આંક ફરકનો આંકડાનો સટ્ટો રમતા એક ઇસમને ઝડપી પાડ્યો હતો.
Bharuch, Bharuch | Sep 9, 2025
ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે માંગરોલા ગામનો જીજ્ઞેશ ભટ્ટ વાલિયા તાલુકાના સિલુડી...