સુરતના સરથાણા માં રહેતા પાટીદાર સમાજના પરિવારની દીકરી નું પરિણીત યુવક દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે.છેલ્લા 35 દિવસથી સ્થાનિક પોલીસ દીકરીને શોધવામાં નિષ્ફળ સાબિત થઈ છે.જેથી પાટીદાર સેવા સંઘ સમિતિ દ્વારા સમાજના શ્રેષ્ઠીઓને રજુવાત કરી હતી.જેમની મધ્યસ્થી અને રજુવાત ના પગલે સુરત પો.કમી.અનુપમસિંહ ગેહલોત દ્વારા તપાસ સરથાણા પોલીસ પાસેથી લઈ સુરત ક્રાઈમ બ્રાન્ચ ને સોંપી છે.જેથી હવે આગળની તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચે કરશે.સાંભળો.