તળાજા: કુંઢેલી ગામેથી લાખોનો વિદેશી દારૂ ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કવોડ
ભારતીય બનાવટનાં પરપ્રાંતીય ઇગ્લીંશ દારૂની બોટલો નંગ-૬૯૪ કિ.રૂ.૮૯,૪૭૦/- તથા બિયર ટીન નંગ-૪૮ કિ.રૂ.૫૭૬૦/- તથા ફોર વ્હીલ કાર સહીત કુલ કિ.રૂ.-૪,૦૫,૨૩૦/- નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડ પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી.અસારી સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાહેબે ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડના