મોડાસા: રખયાલ ગામની સીમમાંથી 1507 બોટલના દારૂના જથ્થા ને પકડી પાડતી
અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ટીમે મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં સફળતા મળી છે ક્રેટા ગાડીમાંથી 1507 બોટલ નો જથ્થો પકડી પાડ્યો જેની કુલ કિંમત ₹2,55,680 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યું છે સાથે જ હુન્ડાઈ ક્રેટા ગાડી સાથે કુલ 6,55,680 રૂપિયાના મુદ્દા માલ જપ્ત કર્યો છે