ધંધુકા: *ધંધુકા પોલીસ દ્વારા તમામ બેક મેનેજરો દિવાળી અનુંસંધાન મિટિંગનું આયોજન*
#ધંધુકા #dhandhuka #દિવાળી #ધંધુકાભાલ
*ધંધુકા પોલીસ દ્વારા તમામ બેક મેનેજરો દિવાળી અનુંસંધાન મિટિંગનું આયોજન* ધંધુકા વિસ્તારમાં આગામી દિવાળી તહેવાર દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને. તેમજ સુરક્ષા સબંધિત માહિતી આપવા. તેમજ વેપારી પોતાની યોગ્ય કોઈ રજૂઆત હોય તો કરી શકે તે હેતુથી ધંધુકા પોલીસ સ્ટેશન ખાતે મિટિંગ યોજાય. અજાણ્યા શખ્સો,સીસીટીવી ચાલુ રાખવા તેમજ રોડ કવર કરવા,વાહનો યોગ્ય રીતે પાર્ક કરવા,ગાર્ડની સપૂર્ણ વિગતો રાખવા તેમ