ખંભાળિયા: શ્રી કૃષ્ણના ચરણોમાં રેજાંગલાની માટી અર્પણ; રેજાંગલાથી શરુ થયેલી કળશ યાત્રા દ્વારકા પહોંચી
Khambhalia, Devbhoomi Dwarka | Sep 10, 2025
વર્ષ 1962માં ચીન સાથેના યુદ્ધ દરમિયાન લદાખના રેજાંગલા ખાતે ભારતીય સેનાના 114 વીર આહીર જવાનોએ અદમ્ય શૌર્ય અને બહાદુરી...