મહુવા: મહુવા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ની ભાજપ ની ટિકિટ ન આપતા પ્રતિક્રિયા આપી
મહુવા તાલુકામાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજનારી છે ત્યારે રાજકીય ગરમાવો વધી રહ્યો છે મહુવા તાલુકા પંચાયતના પ્રમુખ દુલાભાઈ ને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ ન આપતા તેમણે અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે ત્યારબાદ રાજકીય ગરમાવો વધી ગયો છે