ખંભાત: ફિણાવ ગામેથી મજૂરો ભરીને જતો ટેમ્પો સાંઠ રોડ પરથી પલટી મારી કાંસમાં ખાબક્યો, મજૂરોને વધતા ઓછા પ્રમાણમાં ઇજાઓ પહોંચી
Khambhat, Anand | Aug 19, 2025
ફિણાવ ગામેથી એક ટેમ્પો મજૂરો ભરીને નીકળ્યો હતો. અને બુધેજ સાંઠ રોડ ઉપરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે તે કોઈ કારણોસર પલટાઈ...