રાજુલા: જાફરાબાદ અને રાજુલા તાલુકામાં ગણેશ વિસર્જન માટે સ્થળો જાહેર – નિર્ધારિત સ્થળ સિવાય વિસર્જન કરનાર સામે કાર્યવાહી
Rajula, Amreli | Aug 31, 2025
રાજુલા અને જાફરાબાદ તાલુકામાં ગણેશજીની મૂર્તિના વિસર્જન માટે નિર્ધારિત સ્થળોની યાદી જાહેર કરવામાં આવી છે. જાહેર જનતાએ...