લાખણી: લાખણી ગામના સ્થાનિક આગેવાનો દ્વારા 5 ગાડી ઘાસ ચારો પુરગ્રસ્ત વિસ્તારોમાં મોકલાયો જીવ દયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
India | Sep 14, 2025
આજે 14 તારીખે બપોરે 1 કલાકે બનાસકાંઠાના લાખણી ગામથી પણ નિરાધાર ગાયો માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા સ્થાનિક અગ્રણીઓ અને...