નડિયાદ: જે એન્ડ જે કોલેજ ઓફ સાયન્સના બોટનીકલ ગાર્ડનમાં સ્થિત દુર્લભ ભોજપત્રી વૃક્ષને સરકાર દ્વારા હેરિટેજ વૃક્ષ જાહેર કરાયું.
Nadiad City, Kheda | Aug 26, 2025
રાજ્યનું એકમાત્ર ભોજપત્રી હેરિટેજ વૃક્ષ હવે નડિયાદમાં સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જે એન્ડ જે કોલેજ ઓફ સાયન્સ ના...