Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

ડેડીયાપાડા: નર્મદા જિલ્લા કક્ષાની સંકલન તથા ફરિયાદ નિવારણ બેઠકમાં AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી

Dediapada, Narmada | Dec 20, 2025
વન અધિકાર અધિનિયમ અંતર્ગત 5360 દાવાઓ પેન્ડિંગ છે, તે તાત્કાલિક મંજુર કરવામાં આવે: ચૈતર વસાવામારા ડેડીયાપાડા મતવિસ્તારમાં PM પોષણ યોજના અંતર્ગત સેન્ટ્રલાઈઝ કિચનની પરમિશન મળી છે, તે રદ કરવા રજૂઆત કરી: ચૈતર વસાવા
ડેડીયાપાડા: નર્મદા જિલ્લા કક્ષાની સંકલન તથા ફરિયાદ નિવારણ બેઠકમાં AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી - Dediapada News