મોરબી: મોરબીના રામધન આશ્રમે અન્નકુટ દર્શન મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા
Morvi, Morbi | Oct 22, 2025 ગુજરાતના જુદા - જુદા મંદિરોમાં અન્નકૂટ દર્શન આયોજન કરવામાં આવે છે તેઓ જ અન્નકુટ મહોત્સવ મોરબી મહેન્દ્રનગર પાસે આવેલ સુ પ્રસિદ્ધ રામધન આશ્રમ યોજાયો હતો. જેમાં ૫૬ ભોગ અન્નકુટ ધરાવામાં આવ્યો હતો.આ તકે મોરબીના ધારાસભ્ય અને રા.ક.મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સહ પરિવાર સાથે માં ઉમિયા અને રામદેવજી મહારાજ ના આશીર્વાદ લીધા હતા.