દેશી દારૂની ભઠ્ઠીના નાસ્તા ફરતા આરોપી ને ઘોઘા પોલીસે ઝડપી લીધો ઘોઘા પોલીસ દ્વારા તા.2/12/2025 ના રોજ ઘોઘા પોલીસે ઘોઘા તાલુકાના મોરચંદ ગામમાંથી દેશી દારૂ તથા દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી સહિત 9,500 નો મુદ્દા માલ ઝડપી લીધો હતો અને આરોપી ઘનશ્યામસિંહ ઉર્ફે દોલુભા કિરીટસિંહ ગોહિલ સ્થળ પર હાજર ન મળી આવ્યો હતો ત્યારે આરોપી ઘનશ્યામસિંહ ઉર્ફે દોલુભા કિરીટસિંહ ગોહિલ ઘણા દિવસોથી નાસ્તો ફરતો હોય ત્યારે ઘોઘા પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્