લીંબડી: લીંબડી શહેરમા ઘર પાસે થી પસાર થતી મહિલા પર સામાન્ય બાબતે બોલાચાલી કરી માતા પુત્રી એ હુમલો કરી માર માર્યાની ફરિયાદ નોંધાઈ
Limbdi, Surendranagar | Aug 21, 2025
લીંબડી પોલીસ સ્ટેશને થી પ્રાપ્ત થતી વિગતો મુજબ ખાખચોક વિસ્તારમાં રહેતા હિરાબેન વિઠ્ઠલભાઈ મકવાણા એ લીંબડી પોલીસ સ્ટેશનમાં...