ધોરી ના મોબાઈલ સાથે કુંભારવાડા સહિતના વિસ્તાર ના ત્રણ ઇસમોને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી
Bhavnagar City, Bhavnagar | Sep 14, 2025
ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચોરી થયેલા ₹૩૯,૦૦૦ ની કિંમતના ત્રણ મોબાઈલ ફોન સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.જેમાં પોલીએ અસ્લમભાઈ મહમદભાઈ પઠાણ,ચેતનભાઈ ઘનશ્યામભાઈ પરમાર,રોહિત દિલીપભાઈ તેજાણી કુલ કિંમત: ₹૩૯,૦૦૦ ની કિંમત ના મોબાઈલ કબજે કરે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે