હિંમતનગર: 62 વર્ષના વૃદ્ધે 6 વર્ષની બાળકીને અડપલાં કરતા નોંધાઇ પોલીસ ફરિયાદ:DYSP એકે પટેલે આપી પ્રતિક્રિયા.
Himatnagar, Sabar Kantha | Sep 1, 2025
પ્રાંતિજ ખાતેની વોરવાડ વિસ્તારમાં આઈસ ગોલા બનાવતા વૃદ્ધ દ્વારા 6 વર્ષની બાળકીને અડપલાં કર્યા હોવાની પોલીસ ફરિયાદ...