કપડવંજ: કપડવંજના નારના મુવાડા સહીત ના ગામો માં કમોસમી વરસાદ થી નુકસાન.
કપડવંજના નાર ના મુવાડા સહીત ના ગામો માં કમોસમી વરસાદ થી નુકસાન.કપડવંજ ના આશરે 700 વીઘા જેટલી મગફળીના પાક માં નુકસાન.ગરોડ. નારના મુવાડા.અતિસર. મુવાડા. બાકર ની મુવાડી. જેવા ગામોમાં મગફળીના પાકને નુકસાન. હવામાન ખાતાની આગાહી પ્રમાણે વરસી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોનો તૈયાર થયેલો મગફળીનો પાકમાં નુકસાન કર્યું