બાકરોલમાં રસ્તો સાફ-સફાઈ કરવા બાબતે લાકડી વડે માર મારતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને ચાર આરોપીઓ સામે ગુનો નોંધાતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આણંદ શહેર: બાકરોલમા રસ્તાની સાફ-સફાઈ બાબતે થયેલી માથાકૂટમાં ચાર સામે ગુનો નોંધાયો - Anand City News