ગાંધીનગર: 30 સપ્ટેમ્બરે યોજનારી રૂપાલ વરદાયની માતાની પલ્લીને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળશે પલ્લી
ગાંધીનગર રૂપાલ વરદાયિની માતા મંદિર ખાતે 30 સપ્ટેમ્બર ના રોજ યોજના માતાની પલ્લી બાબતે મંદિના ટ્રસ્ટની નીતિન પટેલે માહિતી આપી હતી. કે રૂપાલ પલ્લીમાં ભક્તો દ્વારા હજારો લિટર ઘીનો અભિષેક કરવામાં આવે છે. એ જ પરંપરા સાથે આ વર્ષે પણ ઘીનો અભિષેક કરાશે અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે કોઈ અઇચ્છનીય બનાવ ના બને જેને લઈને પોલીસ બંદોબસ્ત સાહિત્ય સીસીટીવી કેમેરાની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 30 સપ્ટેમ્બ 12:00 વાગ્યા પછી પલ્લી 30 સપ્ટેમ્બરના રોજ શરૂ થશે.