Public App Logo
Jansamasya
National
Bihar
Madhya_pradesh
Indianrailways
Patanjali
New_delhi
Chandigarh
South_delhi
Shahdara
Beattheheat
���हीद_दिवस
North_east_delhi
Nagaland
East_delhi
Tbmuktbharat
North_delhi
West_delhi
Notoadulteration
Railinfra4uttarpradesh
Railone
North_west_delhi
���िश्व_जल_दिवस
Educationforall
Capacitybuilding
Worldwaterday
Railsafety
Chaitranavratri
���ंतर्राष्ट्रीय_वन_दिवस
Thodadhyanse

ગાંધીનગર: ગૃહ રાજ્ય મંત્રીએ સાયબર ક્રાઈમેં દેશનું સૌથી મોટું સાયબર ક્રાઈમ કૌભાંડ ઝડપી બાબતે સર્કિટ હાઉસ ખાતેથી આપી માહિતી

સાયબર ઠગ સામે ગુજરાત પોલીસની મેગા સ્ટ્રાઇક: ₹૫.૫૧ કરોડ નાગરિકોને પરત, ₹૮૦૪ કરોડનું આંતરરાષ્ટ્રીય સાયબર કૌભાંડ ઝડપાયું તે બદલ ગાંધીનગર સાયબર ક્રાઇમની ટીમને સર્કિટ હાઉસ ખાતેથી અભિનંદન આપ્યા છે. છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોને ₹૫.૫૧ કરોડથી વધુની રકમ પરત અપાવવામાં આવી છે અને ₹૮૦૪ કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમ સિન્ડિકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય નેટવર્ક પરની કાર્યવાહી અંગે સંઘવીએ માહિતી આપી.

MORE NEWS