પલસાણા: NH 48 કરણ બસ સ્ટેન્ડ પાસેથી LCBની ટીમે રૂ. 7.59 લાખથી વધુનો દારૂ અને મુદ્દામાલ સાથે એકને ઝડપી, બેને વોન્ટેડ કર્યા
Palsana, Surat | Aug 26, 2025
કરણ ગામની સીમમાં મુંબઇ થી અમદાવાદ જતા નેશનલ હાઇવે નંબર 48 ઉપર કરણ ગામના બસ સ્ટેન્ડ નજીક નાકા બંધી કરીને બેઠા હતા...