દિલ્હી (ઇસ્ટ) નો યુવાન દિપકકુમાર પ્રેમદાસ ઉ.વ. 30 છવર્ષ પહેલા દિલ્હીથી ગુમ થયેલ. પરિવારજનો તેની સતત શોધ ચલાવી રહ્યા હતા. તે જુદા-જુદા રાજ્યોમાં સતત રખડતો-ભટકતો રહ્યો હતો. આખરે તે રખડતો-ભટકતો બાયડનાં જય અંબે મંદબુદ્ધિ સમાજ સેવાશ્રમ મધ્યે પહોંચ્યો હતો. ત્યાંના સંચાલકો અશોકભાઇ જૈન તથા ટ્રસ્ટીઓ અને કાર્યકરોએ તેની ખૂબ જ સારી સેવા કરી. માનવજ્યોતનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્મા બાયડ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાનને સાથે તેડી આવ્યા. શ્રી રામદેવ