ગરૂડેશ્વર: શહેરમાં બુજેઠા ચોકડી પાસેથી રૂ. 9,16,275નો પ્રોહી મુદ્દામાલ સાથે 2 ઝડપી પાડતી નર્મદા LCB પોલીસ 2 વોન્ટેડ
નર્મદા LCB પોલીસનો માણસો તિલકવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન LCB ના માણસને ખાનગી બાતમી મળતા તે આધારે બુજેઠા ચોકડી પાસેથી વિદેશી દારૂની અલગ અલગ બોટલો પકડી ₹ 5,61,275 તથા એક સ્વિફ્ટ ડિઝાયર ફોરવ્હીલ ગાડી ₹3,50,000/- તથા મોબાઈલ નંગ -1 જેની ₹5,000/- કુલ મુદ્દામાલ ₹9,16,275/- બે ઇસમો ઝડપી પાણી બેને વોન્ટેડ જાહેર કર્યા છે.