રાજકોટ દક્ષિણ: 80 ફુટ રોડ પર આવેલ 'પોપ્યુલર પિસ્ટન' નામના કારખાનામાં તસ્કરો ત્રાટક્યા, પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો
Rajkot South, Rajkot | Aug 18, 2025
આજે સાંજે 7:00 વાગ્યે પ્રાપ્ત થતી વિગતો મુજબ શહેરના 80 ફુટ રોડ પર આવેલ પિસ્ટન કારખાનામાં તસ્કરો ત્રાટક્યા હતા અને...