વઢવાણ: જિલ્લામાં શાકભાજી ના ભાવમાં ધરખમ વધારો વેપારી દયારામભાઈ એ માર્કેટ ખાતેથી પ્રતિક્રિયા આપી
સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લાભરમાં હાલ શાકભાજીના ભાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે ગૃહિણીઓ નું પણ બજેટ ખોરવાઈ ગયું છે ત્યારે શાકભાજીના ભાવ માં વધારા મામલે વેપારી દયારામભાઈ એ સુરેન્દ્રનગર માર્કેટ ખાતેથી વધુ વિગતો આપી હતી.