હળવદ: હળવદમાં ખેડૂતો પાસેથી સીસીઆઇ દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી અંગે માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન અપાયુ...
Halvad, Morbi | Sep 22, 2025 હળવદ પંથકમાંથી ખેડૂતો પાસેથી સીસીઆઇ દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી અંગે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોય, જે અંગે આજ રોજ સોમવારે હળવદ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દ્વારા ખેડૂત જોગ સંદેશો પાઠવી રજીસ્ટ્રેશન પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું