છોટાઉદેપુર: છોટાઉદેપુરમાં પીવાના પાણી અને સિંચાઈના પ્રશ્નો મુદ્દે મહત્વની બેઠક
છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં પીવાના પાણી અને સિંચાઈના મુદ્દે સમીક્ષા બેઠક યોજાઈ. સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા. નાગરિકો અને ખેડૂતોની પાણીની સમસ્યાના નિરાકરણ માટે અધિકારીઓને અપાઈ સૂચના.