પલસાણા: પલસાણા તાલુકામાં ફરી આગની ઘટના: સંતોષ ટેક્સટાઇલ મિલમાં આગ લાગવાથી બે કામદારોના મોત, 20 થી વધુ ઇજાગ્રસ્ત
Palsana, Surat | Sep 1, 2025
સોમવારે સાંજે મિલના ડ્રમ વિભાગમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેના કારણે કામદારોમાં ભાગદોડ મચી ગઈ હતી. જોતજોતામાં આગે...