ગોધરા: સિદ્ધિ હોટલ પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો અકસ્માત ની ઘટનામાં બાઇક સવાર એક યુવકનું ઘટના સ્થળે મોત બે ઇજાગ્રસ્ત
ગોધરા-વડોદરા હાઈવે પર વણાકપૂર પાસે આવેલી સિદ્ધિ હોટલ પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત ની ઘટનામાં બાઇક સવાર 21 વર્ષીય જીતુ દશરથ નામના યુવાનનુ ઘટના સ્થળે મોત નિપજ્યું જ્યારે અન્ય બે યુવકોને ગંભીર ઇજા થવા પામી હતી ઇજાગ્રસ્તને તત્કાલિક 108 ની મદદ થી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા,કાલિયા કૂવા ગામના રહીશ જીતુ દશરથભાઈ નાયક લીલેસરા ગામે એક લગ્ન પ્રસંગમાં મિત્રો સાથે હાજરી આપી પરત ફરી રહ્યાં હતાં દરમિયાન અકસ્માત ની ઘટના બનવા