ઠાસરા: મહારાજાના મુવાડા ચેકપોસ્ટે પર વાહન ચેકિંગ દરમિયાન યુવક પાસેથી પિસ્તોલ અને જીવતા કારતોસ મળી આવ્યા
Thasra, Kheda | Aug 26, 2025
સેવાલિયા પોલીસે મહારાજના મુવાડા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન એક શખ્સને ગેરકાયદેસર હથિયારો સાથે પકડ્યો છે. પોલીસ...