મોડાસા: વારીગૃહ ખાતેની પાલિકાના પાણી પુરવઠા વિભાગની 9 લાખ લીટર કેપીસીટીની જર્જરિત પાણીની ટાંકી નોનયુઝ જાહેર કરવામાં આવી.
Modasa, Aravallis | Sep 13, 2025
મોડાસા નગર પાલિકાના પાણી પુરવઠા વિભાગની 9 લાખ લીટર કેપીસીટી ધરાવતી પાણીની ટાંકી જર્જરિત થવાના કારણે તેને નોનયુઝ જાહેર...