અમદાવાદ શહેર: અમદાવાદમાં ખોખરાની સેવન્થ ડે સ્કૂલ પાસે વિદ્યાર્થી પર છરી વડે હુમલો, ACP એ આપી માહિતી
Ahmadabad City, Ahmedabad | Aug 19, 2025
અમદાવાદમાં 15 વર્ષના વિદ્યાર્થી પર હુમલાની ઘટના સામે આવી છે. ખોખરાની સેવન્થ ડે સ્કૂલ પાસે છરી વડે વિદ્યાર્થી પર હુમલો...