જામનગર શહેર: પટેલ કોલોની શાંતિનગર વિસ્તારમાં રહેતા વૃદ્ધ પગાર લેવા જવાનું કહી ગુમ થતા પોલીસે શોધખોળ હાથ ધરી
Jamnagar City, Jamnagar | Aug 13, 2025
જામનગર શહેરના પટેલ કોલોની શાંતિનગર શેરી નંબર 7મા રહેતા વૃદ્ધ પોતાના ઘરેથી હું પગાર લેવા જાઉં છું તેમ કહીને ક્યાંક ચાલ્યા...