પલસાણા: જોળવામાં રહેતો યુવક રાત્રે સૂઈ ગયો અને સવારે પત્નીએ ફોન કરતા કોઈ જવાબ નહી મળતા પાડોશી જગાડવા જતા મૃત મળ્યો
Palsana, Surat | Aug 11, 2025
જોળવા ખાતે રહેતા 41 વર્ષીય પાલપાંડિયન સુબ્બાન નાયડુ પોતાના પરિવાર સાથે રહે છે દરમ્યાન થોડા દિવસથી પત્ની કામ માટે પોતાના...