ભેસાણ: જૂનાગઢ જિલ્લાકક્ષા અને તાલુકા કક્ષાએ તા. ૧૪ અને ૧૫ ઓક્ટોબરના રોજ કૃષિ વિકાસ દિન-૨૦૨૫ તેમજ રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૫
જૂનાગઢ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સરદાર પટેલ સભાગૃહ, કૃષિ યુનિવર્સીટી ખાતે યોજાશે જૂનાગઢ,તા.૯ રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહ ઉજવણીના ભાગરૂપે આગામી તા. ૧૪ અને ૧૫ ઓક્ટોબર,૨૦૨૫ના રોજ રાજ્યવ્યાપી કૃષિ વિકાસ દિન-૨૦૨૫ તેમજ રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૫ની ઉજવણીના કાર્યક્રમો યોજાશે. આ અંતર્ગત જૂનાગઢજિલ્લાકક્ષા અને તાલુકા કક્ષાએ પણ કાર્યક્રમ યોજાશે.જૂનાગઢ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સરદાર પટેલ સભાગૃહ, કૃષિ યુનિવર્સીટી, મોતીબાગ જૂનાગઢ ખાતે સવારે ૮:૦૦ કલાકે