Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

તળાજા: તળાજાના પાણીયાળી ગામે 31 વર્ષીય યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

Talaja, Bhavnagar | Jun 17, 2026
મળતી માહિતી અનુસાર, કુકડ-પાણીયાળી ગામના રહેવાસી પ્રદીપભાઈ મથુરભાઈ જાબૂચા, ઉંમર 31 વર્ષ, એ પોતાના નિવાસસ્થાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતાં પરિવારજનો અને ગામલોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અને કાયદેસરની કાર્યવાહી માટે તળાજા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.