મોડાસા: જિલ્લાના માર્ગો પરથી અંબાજી જતા આંતરજિલ્લાના પદયાત્રીઓ રુદરેશ્વર મહાદેવ મંદિર પાસેનો ડાઈવર્ઝન ધોવાતા અટવાયા.
Modasa, Aravallis | Aug 29, 2025
અરવલ્લી જિલ્લામાં ગતરોજ ધોધમાર વરસાદ નોંધાયો હતો.ધોધમાર વરસાદના કારણે શામળાજી નજીક રુદરેશ્વર મહાદેવ મંદિર પાસે રોડ પર...