હિંમતનગર: હુડા હટાવાની માગ સાથે ટ્રેક્ટરો ભરીને મોટી સંખ્યામાં 11 ગામના મિલકત ધારકો APMC માર્કેટિંગ યાર્ડ ખાતે સભામાં પહોંચ્યા
હિંમતનગર શહેરમાં અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી લાગુ કરવામાં આવી છે જેનો ડ્રાફ્ટ પ્લાન પણ તંત્ર દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો હતો પરંતુ ટ્રાફટ પ્લાન જાહેર થતા ની સાથે જ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીમાં સમાવિષ્ટ 11 ગામોમાં વિરોધ શરૂ થયો હતો અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડા હટાવવા માટે 11 ગામોના મિલકત ધારકો વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે આજે હિંમતનગર એપીએમસી માર્કેટિંગ યાર્ડ ખાતે હુડામાં સમાવિષ્ટ 11 ગામોની સભા યોજાઈ હતી જેમાં 11 ગામના લોકો ટ્રેક્ટરો ભ