કડી: કડીના નંદાસણ ગામે બાલવાટિકામાં રસી આપ્યા બાદ બે દિવસમાં ત્રણ મહિનાની બાળકીનું શંકાસ્પદ મોત થતા ચકચાર
Kadi, Mahesana | Nov 14, 2025 કડી તાલુકાના નંદાસણ ગામે બાલવાટિકામાં રસી આપ્યા બાદ બે દિવસમાં ત્રણ મહિનાની બાળકીનું શંકાસ્પદ થવાની ઘટના સામે આવી છે.બાળકીના પરિવારે આરોગ્ય વિભાગ પર બેદરકારી નાં ગંભીર આરોપ લગાવ્યા છે.પરવારી દ્વારા આરોગ્ય સ્ટાફે એકી સાથે છ રસીયો આપતા બાળકીનું મોત નિપજ્યું છે.નંદાસણ ગામે મજૂરી કરનાર બાળકીના પિતા તોશીફભાઈ ની બાળકી ને તેની માતા નંદાસણ બાલમંદિર માં આવેલ બાલવાટિકામાં રસી આપવા માટે લઈ ગયા હતા.આરોગ્ય વિભાગના સ્ટાફ દ્વારા બાળકીને એક સાથે છ રસી આપી હતી.