ગારિયાધાર: નગરપાલિકા કચેરી ખાતે એરિયર્સ લેતા કર્મચારી સામે ધારાસભ્ય વાઘાણીની રજૂઆતના પગલે પ્રાદેશિક કમિશ્નર દ્વારા કાર્યવાહીનો આદેશ
નગરપાલિકા કચેરી ખાતે એરિયર્સ લેતા કર્મચારી સામે ધારાસભ્ય વાઘાણીની રજૂઆતના પગલે પ્રાદેશિક કમિશ્નર દ્વારા કાર્યવાહી કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. હુકમના પગલે નગરપાલિકા કચેરી ખાતે ભુકંપ જેવી પરિસ્થિતિ નિર્માણ પામી હતી. ગારીયાધાર નગરપાલિકા કચેરી ખાતે ૨૦૦૮માં ૧૬ જેટલા કર્મચારીઓ દ્વારા પગાર વધારા માટે હાઈ કોર્ટમા અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં હાઈ કોર્ટ દ્વારા મીનીમમ પે સ્કેલનો હુકમ કરવામાં આવ્યો હતો જેમાં પ્રાદેશિક કમિશનરે કર્યો કાર્યવાહી આદેશ