અમદાવાદના કાંકરિયામાં ફૂડના સેમ્પલ લેવામાં આવ્યા. સોમવારે 4:00 વાગ્યાની આસપાસ ફૂડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી.... જેમાં સ્ટોલમાં વિવિધ ચીજ વસ્તુઓના નમુના લેવામાં આવ્યા.. 18 થી વધુ ફૂડ્સ સ્ટોલો માંથી સેમ્પલ લેવામાં આવ્યા.. અને સેમ્પલને તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે..