માંગરોળ: પીપોદરા લીડીયાત અને કોઠવા ગામે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુર્હુત કરાયું
Mangrol, Surat | Sep 20, 2025 માંગરોળ તાલુકાના પીપોદરા અને કોઠવા ગામે ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ના હસ્તે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાદ મુરત કરાયું હતું પીપોદરા ગામે કેનાલ રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જ્યારે લિંડીયાત ગામે ગામની પ્રાથમિક શાળાથી હોળી ચકલા સુધીના સીસી રોડ અને બે શાળાના ઓરડા નું ખાત મુહૂર્ત કરાયું હતું જ્યારે કોઠવા ગામે એપરોજ રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું