નેશનલ હાઈવે ૪૮ પર કોસંબા નજીક એક ગંભીર હિટ એન્ડ રનની ઘટના બની છે. એક અજાણ્યા પિકઅપ વાહને બાઇકને ટક્કર મારતા ભરૂચના એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે વ્યકિ્તઓ ઘાયલ થયા હતા.મળતી માહિતી મુજબ, GJ 16 CR 3475 નંબરની બાઇક પર ત્રણ શખ્સો સવાર થઈને જઈ રહ્યા હતા