મુળી: મૂળી ખાતે મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો ઝડપાયો
મૂળી સ્થાનિક પોલીસ દ્વારા મોડલ સ્કૂલ નજીક દરોડો કરી દેશી દારૂ બનાવવાનો આથી ૨૦૦૦ લિટર કિંમત ૫૦,૦૦૦ રૂપિયા તથા ૧૦ લિટર દેશી દારૂ કિંમત ૨૦૦૦ રૂપિયા મળી કુલ ૫૨,૦૦૦ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી હાજર નહિ મળી આવેલ વિશાલભાઈ મેરુભાઈ સલુરા વિરુદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી