નાંદોદ: રાજપીપળા નગરપાલિકાનું વહીવટ ખાડે ગયું હોય તેમ કહી શકાય વારંવાર રજૂઆત કરવા છતાં સાફ-સફાઈ, પાણી,લાઈટ આપવામાં આવતી નથી.
Nandod, Narmada | Sep 8, 2025
સરકાર દ્વારા સ્વચ્છતા ના નામે કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે તો એ રૂપિયા જાય છે. ક્યાં પાલિકા દ્વારા અવારનવાર સફાઈ અભિયાન...