માલધારી સમાજ દ્વારા વિવિધ પ્રશ્નો અંગે જશોનાથ ખાતેથી રેલી યીજી કલેકટર અને મનપા કચેરી ખાતે આવેદન અપાયું #Jansamasya
Bhavnagar City, Bhavnagar | Aug 26, 2025
માલધારી સમાજના લોકો દ્વારા ભાવનગર શહેરના જશોનાથ સર્કલ ખાતેથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. માલધારી સમાજના લોકો...